
દુનિયાનું સૌથી મોટુ મેમરી કાર્ડ લોન્ચ થયુ: ક્ષમતા 512 જીબી!
અમદાવાદ, સપ્ટેમ્બર 13, 2014
મેમરી કાર્ડની સુવિધા હોવાથી લોકો ફોનમાં જ ગીત-સંગીત-ફિલ્મો સમાવી શકતા થયા છે. જોકે સામાન્ય ફોનમાં 16થી 32 જીબી (ગીગાબાઈટ) સુધીના મેમરી કાર્ડની ક્ષમતા હોય છે. એટલે કે એટલો ડેટા સમાવી શકાય છે. પણ મેમરી કાર્ડ બનાવતી જાણીતી કંપની સનડિસ્કે જગતનું સૌથી મોટુ મેમરી કાર્ડ માર્કેટમાં મુક્યુ છે.
એ મેમરી કાર્ડની ક્ષમતા 512 જીબી (અડધો ટીબી) છે. સામાન્ય લેપટોપ કે કમ્પ્યુટરમાં...